top of page

.png)
|| જય દાસારામ બાપા ||
Shree Bhagirath Charitable Trust, kutch-Bhuj
01:33:10 PM
Trust Reg.No:E 3394/કચ્છ. Dt.23/09/2021 Pan:ABCTS6516L Mob:9499779074

|| શ્રી ભગીરથ દાદા ||
COMMUNITY.
CULTURE.
CELEBRATION.

SAGAR
SAMAJ
KUTCH
This is the Proud moment for our Sagar Samaj Kutch that with the full support and the Co-operation of the peoples of Sagar Samaj Kutch.
we have Established Shree Bhagirath Charitable Trust in the year 2022
About
UPCOMING
EVENT
Dt. 07/07/2024
અષાઢી બીજ મહોત્સવ ઉજવણી
તથા
વિદ્યાર્થી સન્માન સમારોહ
સંવંત ૨૦૮૦,અષાઢ સુદ-ર(બીજ) ને રવિવાર, તા.૦૭-૦૭-૨૦૨૪ ના રોજ
આયોજન કરેલ છે. તો આ પાવન અવસરે
સમસ્ત સગર સમાજને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
કાર્યક્રમ ની રૂપરેખા
-
ભકતશ્રી દાસારામ બાપાની આરતી
-
મહેમાનોનું સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન
-
પ્રસાદી
-
તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
-
સાંસ્કૃતિક કાર્યક્રમ તથા આભાર વિધી
સમય : સવારે ૦૮ થી સાંજે ૦૫ વાગ્યા સુધી
સ્થળ : ખોડીયાર માતા મંદીર, હોટેલ રમાડાની બાજુમાં, શિણાય,આદિપુર મુંદ્રા રોડ, આદિપુર
નિમંત્રક
શ્રી ભગીરથ ચેરીટેબલ ટ્રસ્ટ-મુંદ્રા (કચ્છ)
શ્રી સમસ્ત સગર સમાજ મુંદ્રા (કચ્છ)
26
AUG
Janmashtami
07
SEP
Shree Ganesh Chaturthi
02
OCT
Gandhi Jayanti

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥ २-४७
श्रीमद्भगवद्गीता
bottom of page